add_circle Create Playlist

Gujarati Education Podcast

EP 39 | સપના પુરા કરવા ગરીબી નડે છે ? | Yogesh Prajapati
જો તમને આ વીડિયો ઉપયોગી થાય તો મિત્રો કે પરિવાજનો સાથે જરૂરથી શેર કરી એમની સફળતામાં એક પગલું આગળ વધારો. ❤️
EP 36 | શુ તમારે સુધરવું છે ? | Yogesh Prajapati
જો તમને આ વીડિયો ઉપયોગી થાય તો મિત્રો કે પરિવાજનો સાથે જરૂરથી શેર કરી એમની સફળતામાં એક પગલું આગળ વધારો. ❤️
EP 34 | ગુસ્સા પર કાબુ કેમ રાખવો ? | Yogesh Prajapati
જો તમને આ વીડિયો ઉપયોગી થાય તો મિત્રો કે પરિવાજનો સાથે જરૂરથી શેર કરી એમની સફળતામાં એક પગલું આગળ વધારો. ❤️
EP 33 | કોઈના Depressionની મજાક ના બનાવતા | Yogesh Prajapati
કોઈના ડિપ્રેશનની મજા ના લેતા કેમ કે તમારી મજા ઘણા લોકો માટે સજા બની જશે.   Social Media   Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 32 | લોકો શુ કહેશે ? એનાથી ડરવાનું છોડો | Yogesh Prajapati
જીવનમાં જ્યારે આપણે આપણા goals માટે ચાલતા હોય ત્યારે ઘણીવાર કોઈનું નથી માનતા તો નિષ્ફળ થઈએ ત્યારે કેમ લોકોની વાતનું ખોટું લગાડીએ છીએ એમ સમજો આજે કંઈક નવો અનુભવ થયો.   Social Media   Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 31 | જો તમને ગુસ્સો આવતો હોય તો હવેથી આટલું જરૂર કરજો | Yogesh Prajapati
ગુસ્સો દરેક વ્યક્તિને આવે છે એમાંથી મેળવવું કે ગુમાવવુ એ તમારા હાથમાં છે.   Social Media   Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 30 | ગરજ મતલબી અને સ્વાર્થી મિત્રોથી દૂર રહેવામાં સાવચેતી છે. | Yogesh Prajapati
એવા મિત્રોથી દુર થવામાં ભલાઈ છે કેમ કે ક્યારેક એમનું કામ પૂરું કરવા આપણો કે આપણા પરિવારનો પણ ઉપયોગ કરી શકે છે.   Social Media  Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 29 | જ્યારે કોઈ તમારી ઔકાત બતાવવા પ્રયત્ન કરશે ત્યારે આટલુ કરવું | Yogesh Prajapati
અમુક વાક્યો જે આપણે સાંભળીએ છીએ વાંચીએ છીએ એની જ વાતો ઓડિયો સ્વરૂપે   Social Media  Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 28 | જ્યારે કોઈ તમારી ઔકાત બતાવવા પ્રયત્ન કરશે ત્યારે આટલુ કરવું | Yogesh Prajapati
અમુક લોકો તમને તમારી ઔકાત બતાવવા પ્રયત્ન કરશે પણ એ વખતે પોતાના ગુસ્સા પર કાબુ રાખી આટલુ કરવું   Social Media  Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 27 | આટલી ભુલ ક્યારેય ના કરતા | Yogesh Prajapati
બીજા શુ કહેશે એનું વિચારશો તો ક્યારેય આગળ નહી વધાય.   Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 26 | Apple કંપનીના માલિક STEVE JOBSના જીવનમાંથી શ
જીવનમાં મળેલી તકને ઝડપી લેવી જોઈએ કેમ કે ઘણા ઓછા લોકો હોય છે જે એનું મહત્વ સમજી એને જવા નથી દેતા.   Social Media  Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 25 | એક આવો મિત્ર જરૂર બનાવજો | Yogesh Prajapati
પૈસા જોઈને તો કોઈ પણ મિત્ર બનશે એકવાર આવો મિત્ર જરૂર બનાવજો  Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 24 | એક મેસેજ કે ફોન કોઈનું જીવન બચાવ
અનેક લોકો મૂંઝવણમાં હોય છે એ ને બીજાને કહેવી હોય છે  કોઈ સાંભળવા માટે નથી હોતું તો  ચાલો આપણે એ  સાંભળીએ અને કોઈને શેર કરી માનસિક રીતે હળવા થઈએ   Social Media  Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 23 | સવારે વહેલા નથી ઉઠાતું,કંટાળો આĒ
સવારે વહેલા નથી ઉઠાતું,કંટાળો આવે છે, પાછા સુઈ જાવ છો  તો આ વીડિયો તમારા માટે છે    Social Media  Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 22 | આવડત અને ધગશ હોય તો સપના પુરા થાય |
સપના તમારા હશે , તો મેહનત પણ તમારી હશે ,  લોકો કહેશે પણ દિલનું સાંભળજે .   Social Media  Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 21 | આટલું જીવનમાં ઉતારશો તો સુખી થઈ 
આટલું જીવનમાં ઉતારશો તો સુખી થઈ જશો   Social Media  Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 20 | આટલું સાંભળ્યા પછી જીવનમાં બહાન
ભૂતકાળમાં થયેલી ભૂલોને લઈને બહાના કાઢવાના બંધ કરી હવે શું મેળવી શકાય એની વાત   Social Media  Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 19 | રોજ સવારે આટલું કરવાથી જિંદગી બĐ
દરેક દિવસ આપણને તક આપે છે પણ એ તકનો ઉપયોગ સમજીને તથા સારી રીતે કરવો જોઈએ   Social Media  Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 18 | દુનિયા બદલવાની તાકાત તારા વિચાર
દુનિયા બદલવાની તાકાત તારા વિચારમાં છે   Social Media  Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 17 | બેસ્ટફ્રેંડ કેવા હોય છે ? | Yogesh Prajapati
સાચા મિત્રોની ઓળખ સમય સાથે થાય છે એની જ વાત   Social Media  Instagram : https://www.instagram.com/iyogeshwriter  Facebook : https://www.facebook.com/iyogeshwriter/
EP 16 | ચાણકય નીતિમાંથી પાંચ શીખવા જેવી
આચાર્ય ચાણકયની વાતો જીવનમાં ઘણી બધી કામ લાગે છે તો ચાલો સાંભળીએ. જરૂર જણાય તો પોતાના પરિવારમાં પણ આ વીડિયો શેર કરો.
EP 15 | એકવાર આ સવાલ પોતાને પૂછી જોવો જવ
જો આ સવાલ પોતાને પૂછી લીધો ,તો આખી જિંદગી પ્રગતિ કરતા રહેશો
EP 14 | તમારી લડાઈ પોતાની સાથે જ છે | ગમે ત&
માણસ પોતાના કામ બીજા પર છોડી મૂકે છે અને ઘણીવાર પોતે મજા માણવામાં રહી જાય છે ને જ્યારે એ કામ નથી થતું દુઃખી થઈ જાય છે
EP 13 | PUBG GAMEમાંથી જીવનમાં શીખવા જેવી વાતો | &
એક કાલ્પનિક ગેમમાં સારી ટીમ આખી મેચ જીતી શકતી હોય તો જીવનમાં સાચા મિત્રો મળે તો કેવી સફળતા મળી શકે. Writer & Voice : Yogesh Prajapati
EP 12 | જ્યારે જીવનમાં દુઃખ આવે છે | ગમે ત&#
જ્યારે વ્યક્તિ સપના જુએ છે અને એમ સમજી જાય છે કે બસ હવે આજ અંત છે એમના માટે. Writer & Voice : Yogesh Prajapati
EP 11 | સફળતા માટે આટલું જરૂર કરવું | ગમે &#
જીવનમાં સફળ થવા લોકો કહે છે એ માની બેસી જતા હોઇએ છીએ તો ચાલો જઈએ સફળતાના રસ્તે.... Writer & Voice : Yogesh Prajapati
EP 10 | દિલ ખુશ થઈ જાય છે : આજની દિલની વાત | Yoges
💞 દરેકના જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોય છે જેની પાસે તો નથી જઈ શકતા પણ એમને જોઈને ખુશ થઈએ છીએ એની વાત... Writer & Voice : Yogesh Prajapati
EP 09 Story | કત્લની રાત : આજની દિલની વાત | Yogesh Prajapati
એક વ્યક્તિને પામવા માટે બીજી વ્યક્તિ કેટ-કેટલું કરતી હોય છે.અને તેને પામ્યા બાદ તેની સાથે વર્ષોના વર્ષ રહી.પોતે જ પોતાને અને અન્યને ખુશી આપી જે જીવન માણે છે.તે વાત જ સાવ નિરાલી છે.પરંતુ,એ જ સમયગાળામાં અમુક એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેનાથી....! Writer : Dhruv Rana Voice : Yogesh Prajapati
EP 08 | Love Story : દિલમાં જ રહેશો... Part 1 : પહેલો મેસેજ
👩કરોડપતિ છોકરી અને Middle કલાસ છોકરાની 🤷‍♂Love Story 💞 Love Story : દિલમાં જ રહેશો... Part 1 : પહેલો મેસેજ Writer : Yogesh Prajapati
EP 07 | રાત એક બહાનું : આજની દિલની વાત | Yogesh Prajapati
કોઈ ખાસ વ્યક્તિ જ્યારે આખી રાત વાતો કરતું હોય અને પછી બદલાઈ જાય એની જ વાત... હું તો આમ જ લખતો રહ્યો ને, લોકો એને પોતાની વાત માની વાંચતા ગયા. Written & Recorded by Yogesh Prajapati
EP 06 | રૂપિયો કે મિત્રતા ? : આજની દિલની વા&
જે લોકોએ ફક્ત રૂપિયા માટે તમારા સાથે મિત્રતાથી દૂર રહ્યા હતા અને જે લોકો તમારાથી દૂર થવા માટે આમ સમયની રાહ જોતા તા કે આ ભાઈબંધ તો બની ગયો છે એને દૂર કઈ રીતે કરવો... Written & Recorded by Yogesh Prajapati
EP 05 | પ્રેમમાં ત્રીજી વ્યક્તિ : આજની દ
પ્રેમમાં ત્રીજી વ્યક્તિ : આજની દિલની વાત હું તો આમ જ લખતો રહ્યો ને, લોકો એને પોતાની વાત માની વાંચતા ગયા. Written & Recorded by Yogesh Prajapati
EP 04 | ચીપકુ : આજની દિલની વાત | Yogesh Prajapati
દરેક છોકરીના જીવનમાં અમુક એવા છોકરાઓ આવે છે જે ગુંદરની જેમ રોજિંદા જીવનમાં ચીપકવા જાય છે એની જ વાત... Written & Recorded by Yogesh Prajapati
EP 03 | છોકરીના પ્રેમની વાત: આજની દિલની 
❤ છોકરીના પ્રેમની વાત: આજની દિલની વાત ❤ હું તો આમ જ લખતો રહ્યો ને, લોકો એને પોતાની વાત માની વાંચતા ગયા. Written & Recorded by Yogesh Prajapati
EP 02 | Breakupની વાત : આજની દિલની વાત | Yogesh Prajapati
Breakupની વાત  : આજની દિલની વાત  | Yogesh Prajapati Written & Recorded by Yogesh Prajapati
EP 01 | Dear Crush : આજની દિલની વાત | Yogesh Prajapati
Dear Crush : આજની દિલની વાત ❤ Written & Recorded by Yogesh Prajapati